ભારતમાં અત્યંત ગરીબીના દરમાં થયો નોંધપાત્ર ઘટાડો, 10 વર્ષમાં 27.1%થી ઘટીને થયો 5.3%

વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં અત્યંત ગરીબીમાં 21.8 ટકાનો ઘટાડો થયો છે.

ગરીબી