'માછલી પ્રસાદમ'નો વાર્ષિક કાર્યક્રમ શરૂ, અસ્થમાના દર્દીઓ લાગી લાંબી લાઈનો

હૈદરાબાદમાં વાર્ષિક કાર્યક્રમ 'માછલી પ્રસાદમ' શરૂ થયો, જેમાં અસ્થમા અને શ્વાસની તકલીફોથી પીડાતા સેંકડો લોકો કતારમાં ઉભા જોવા મળ્યા.
'માછલી પ્રસાદમ'નો વાર્ષિક કાર્યક્રમ શરૂ, અસ્થમાના દર્દીઓ લાગી લાંબી લાઈનો

અસ્થમાના દર્દીઓ લાગી લાંબી લાઈનો