ગુજરાતમાં નકલી દૂધનો કાળો કારોબાર, 6 મહિનાના આંકડા ચોંકાવનારા
છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો
છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો
SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.
પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.
ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!
4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.
રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!
છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ અને 66 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો
CAG રિપોર્ટમાં ગુજરાતની યોજનાઓ પર સવાલ! હર ઘર જલમાં કરોડોનો ખર્ચ, મનરેગામાં લાખો મજૂરો ઘટ્યા
ગુજરાતમાં પેરાલિસિસના કેસમાં 25%નો ઉછાળો! અમદાવાદમાં સૌથી વધુ કેસ… હવે પ્રદૂષણ પણ બની રહ્યું છે મોટું કારણ?
તમન્ના સામે વધુ એક ફરિયાદ! ઇન્ટીરીયરના રૂ.4.50 લાખ ક્યાં ગયા? આખરે શું થયું?