રૂ.1.53 કરોડની લૂંટ પાછળ ઘરના જ ભેદીનો હાથ? રાજકોટ કેસમાં 9ની ધરપકડ, CCTVથી ખુલ્યા રહસ્યો!

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે ...
રાજકોટ તન્વી ગોલ્ડ લૂંટ અને હત્યા કેસમાં ઉદયપુરથી 9 આરોપીઓની ધરપકડ

રાજકોટ તન્વી ગોલ્ડ લૂંટ અને હત્યા કેસમાં 9 શખ્સોની ધરપકડ