બાંધણીથી સોના-ચાંદી સુધી! ગુજરાત યુનિવર્સિટીના બિલોમાં શું છે આખો ખેલ? નીરજા ગુપ્તા પર ઊઠ્યા સવાલ

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ
નીરજા ગુપ્તા સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપ

નીરજા ગુપ્તા સામે ખરીદીના બિલોમાં ગેરરીતિના આક્ષેપ