મોરબી ખેડૂત આંદોલનનો અંત નજીક? બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?
મોરબી ખેડૂત આંદોલન અને જમીન વળતર મુદ્દે સિદસર ઉમિયાધામની મધ્યસ્થી

મોરબી ખેડૂત આંદોલનના બાકી ત્રણ મુદ્દાઓના ઉકેલ માટે સિદસર ઉમિયાધામની મધ્યસ્થીથી સમાધાનની આશા