પ્રયાગરાજ ગયેલા રાજકોટના 69 શ્રદ્ધાળુઓ છેતરાયા, ટ્રાવેલ સંચાલકે અધવચ્ચે ઉતાર્યા
રાજકોટથી પ્રયાગરાજ ગયેલા 69 શ્રદ્ધાળુઓએ આવાવ જવાના પૈસા એજન્ટને આપ્યા હતા પણ પાછા આવતા સમયે તેમને અધવચ્ચે જ ઉતાર્યા
રાજકોટથી પ્રયાગરાજ ગયેલા 69 શ્રદ્ધાળુઓએ આવાવ જવાના પૈસા એજન્ટને આપ્યા હતા પણ પાછા આવતા સમયે તેમને અધવચ્ચે જ ઉતાર્યા
નાની બહેનને ટાઈફોઈડ થતાં મોટી બહેન આપી રહી હતી ધોરણ-10ની પરીક્ષા
વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે વર્ષ 2022માં ₹2927.71 કરોડનો પ્રોજેક્ટ લાયન મંજૂર કર્યો
બીઆરટીએસ રૂટ પર સિટિબસના ડ્રાઇવરે એક અત્યંત ખતરનાક વર્તન, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
વડાપ્રધાન સાસણ ગીરમાં સોમવારે રાત્રિ રોકાણ કરી ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે
સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના વર્ષ 2017-18ના રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો
શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજમાં અમુક સ્થળે પેરાપીટમાં પણ તિરાડો જોવા મળે છે
જ્વલનશીલ પદાર્થમાં લાગેલી આગથી દૂર્ઘટના સર્જાઇ હોવાની આશંકા
અમદાવાદની સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીને રૂપિયા 15 લાખનો દંડ પણ ફટકાર્યો
19 વર્ષ પહેલાં થયેલી હત્યા કેસનો અમદાવાદ સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો