આવા સાધુઓની જલારામ બાપા વિશે બોલવાની કોઇ હેસિયત નથી : પરસોત્તમ રુપાલા
સંપ્રદાયના સંતો અને અનુયાયીઓએ આ સાધુની સામે પગલા લેવા જોઇએ
સંપ્રદાયના સંતો અને અનુયાયીઓએ આ સાધુની સામે પગલા લેવા જોઇએ
જલારામ ધામના ગાદી પતિ રઘુરામરામ બાપા અને પરિવારે વેપારીઓને અપીલ કરી
M નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનતારા વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં તેમણે એશિયાટિક સિંહ, દીપડા, બરફ ચિત્તા, કારાકલ અને અન્ય દુર્લભ પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો...
24 કલાકમાં જ્ઞાનપ્રકાશ માફી માગે , વિરપુર બંધનું અલાન
2 દિવસ વિરપુર બંધનું એલાન, જ્ઞાનપ્રકાશ વિરપુર આવીને માફી માગે તેવી માગ
રોડ પર હોળિકા દહનના કારણે રોડને ઘણું નુકસાન થાય
કાર્યકરોની કુલપતિની ચેમ્બરમાંથી ટીંગાટોળી કરી અટકાયત; કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી
વટવા GIDCના પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેકથી મોત, મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો
સિંહોના વસવાટ વિસ્તારમાં આડેધડ બાંધકામ અને ગેરકાયદે ખાણોને મંજૂરીનો કોંગ્રેસનો આક્ષેપ