• ગુજરાત

અમદાવાદ મેટ્રોના મુસાફરો અધવચ્ચે ટનલમાં ફસાયા

અમદાવાદ મેટ્રોના મુસાફરો અધવચ્ચે ટનલમાં ફસાયા

વસ્ત્રાલથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો રેલ સેવામાં ટેકનિકલ ખામી હોવાના કારણે અધવચ્ચે અટકાવાવમાં આવી છે

2 મિનિટ વાંચો
અરબી સમુદ્રમાં સર્જાઈ રહ્યું લો પ્રેશર, સમુદ્રતટના જિલ્લાઓમાં પવન અને વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાઈ રહ્યું લો પ્રેશર, સમુદ્રતટના જિલ્લાઓમાં પવન અને વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરે પગલે સુરત, તાપી સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને 24x7 સજાગ રહેવા જણાવ્યું છે.

1 મિનિટ વાંચો
ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 57 તાલુકામાં વરસાદનો કહેર

ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 57 તાલુકામાં વરસાદનો કહેર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 57 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, અંકલેશ્વરમાં સૌથી વધુ 2.25 ઈંચ વરસાદ નોંધાયો.

1 મિનિટ વાંચો
Ahmedabad : GPSC માં 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર? OBC, SC, ST વિદ્યાર્થીઓ મેદાને!

Ahmedabad : GPSC માં 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર? OBC, SC, ST વિદ્યાર્થીઓ મેદાને!

હાલમાં લેવાયેલ GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં OBC, SC, ST વિદ્યાર્થીઓને લેખિતમાં વધુ માર્કસ હોવા છતાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્કસ અપાતા વિવાદ વકર્યો...

2 મિનિટ વાંચો
Vadodara : આચાર્યને સજા, પણ હત્યા અને POCSO કેમ રદ? પોલીસ તપાસ પર સવાલ!

Vadodara : આચાર્યને સજા, પણ હત્યા અને POCSO કેમ રદ? પોલીસ તપાસ પર સવાલ!

વડોદરામાં ધોરણ 1ની વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત કેસમાં કોર્ટે આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો...

1 મિનિટ વાંચો
ગુજરાતમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હવે QR કોડ વિના પ્રવેશ નહીં!

ગુજરાતમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હવે QR કોડ વિના પ્રવેશ નહીં!

સુરક્ષાને લઇ પ્રથમ વખત QR કોડ આધારિત એન્ટ્રી વ્યવસ્થા આવશે અમલમાં

2 મિનિટ વાંચો
Vadodara : ગેંડા સર્કલ પાસે ભયાવહ અકસ્માત, બાઇક સવાર હવામાં ફંગોળાયા, Video Viral

Vadodara : ગેંડા સર્કલ પાસે ભયાવહ અકસ્માત, બાઇક સવાર હવામાં ફંગોળાયા, Video Viral

વડોદરાના ગેંડા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા...

1 મિનિટ વાંચો
ગુજરાત યુનિવર્સિટી શરૂ કરશે મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની યોજના

ગુજરાત યુનિવર્સિટી શરૂ કરશે મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની યોજના

ગુજરાત યુનિવર્સિટીએ મેડિકલ કોલેજ, 300 બેડની હોસ્પિટલ અને હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માટે બોર્ડ બેઠકમાં મંજૂરી આપી.

1 મિનિટ વાંચો
Cyclone Strom : ગુજરાત પર ઘેરાયા વાદળો, આગામી 7 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી!

Cyclone Strom : ગુજરાત પર ઘેરાયા વાદળો, આગામી 7 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી!

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા...

1 મિનિટ વાંચો
ખડગેના નિવેદન પર ભાજપ ભડક્યું,ઓપરેશન સિંદૂરને 'નાની ઘટના' કહેવું એ સેનાનું અપમાન - સુધાંશુ ત્રિવેદી

ખડગેના નિવેદન પર ભાજપ ભડક્યું,ઓપરેશન સિંદૂરને 'નાની ઘટના' કહેવું એ સેનાનું અપમાન - સુધાંશુ ત્રિવેદી

મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂરને 'મામૂલી ઘટના' ગણાવતાં રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ નિવેદનોને ભારત વિરોધી ગણાવ્યા છે.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom