Ahmedabad : હિટ એન્ડ રન કેસનો આરોપી નીકળ્યો પોલીસપુત્ર, 8 દિવસ બાદ ધરપકડ, લોકોમાં રોષ!
અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રન, ફૂટબોલર રાહુલ ભાટિયા ICU માં, પોલીસ કોન્સ્ટેબલના પુત્રની 8 દિવસ બાદ ધરપકડ...
અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રન, ફૂટબોલર રાહુલ ભાટિયા ICU માં, પોલીસ કોન્સ્ટેબલના પુત્રની 8 દિવસ બાદ ધરપકડ...
રાજ્યમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 3697 ટકા પ્રમાણે 94.9 મીમી વરસાદ વરસ્યો
ગુજરાત પોલીસે દેશ વિરોધી ગતિવિધિઓ સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી બદલ...
ઓપરેશન સિંદૂરમાં હાર બાદ, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી, તટસ્થ સ્થળ માટે સાઉદી અરબનું નામ લીધું.
આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ સંયુક્ત રીતે આગામી દિવસોમાં વરસાદી અને વાવાઝોડાની ગતિવિધિઓમાં તેજી આવવાની આગાહી કરી છે.
જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીની વહેણ મુકુંદ કુમારીનું UKમાં નિધન થયું, જામસાહેબે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી.
રાજકોટનો આ કેસ એક ઉદાહરણ છે કે કેવી રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ગંભીર ગુનાઓને જન્મ આપી શકે છે.
વડોદરા પોલીસ ઝોન-2માં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 51.77 લાખની ચોરી, ગુમ થયેલો તથા સાઇબર ફ્રોડનો મુદ્દામાલ માલિકોને સોંપાયો.
GPSC આક્રોશ વચ્ચે ગૌણ સેવા મંડળનો મોટો નિર્ણય, 2389 મહેસૂલ તલાટીની ભરતી જાહેર, રાજ્યમાં તલાટીઓની ઘટ થશે દૂર!
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં ACના કોમ્પ્રેસર ફાટતાં 8મા માળે આગ લાગી.