ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 57 તાલુકામાં વરસાદનો કહેર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 57 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, અંકલેશ્વરમાં સૌથી વધુ 2.25 ઈંચ વરસાદ નોંધાયો.
ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 57 તાલુકામાં વરસાદનો કહેર

મેઘરાજાનું ધમાકેદાર આગમન