જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓએ વરસાદનો લાભ ઉઠાવી ભાદર નદીને કરી પ્રદુષિત
વરસાદના પાણીની સાથે પોતાની ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણી છોડીને નદી પ્રદુષિત કરી રહ્યા છે.
વરસાદના પાણીની સાથે પોતાની ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણી છોડીને નદી પ્રદુષિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રેલ્વે પ્રોડક્શન યુનિટમાં 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે.
ટ્રમ્પના 5% રેમિટન્સ ટેક્સના કારણે NRIના રોકાણમાં ઘટાડો થાય તો અમદાવાદમાં રિયલ એસ્ટેટ માર્કેટને મોટો ફટકો પડી શકે છે.
બાનુ મુશ્તાકનું હાર્ટ લેમ્પ ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનારું પ્રથમ કન્નડ અને શોર્ટ સ્ટોરી કલેક્શન બન્યું.
જાહેર કરાયેલાં આંકડા મુજબ હવે રાજ્યમાં વનરાજાની વસ્તી 891 સુધી પહોંચી છે.
ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે AMC દ્વારા 8500 દબાણો હટાવાયા, હિટાચી મશીન બગડતા કામમાં વિલંબ થયો હતો.
ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વાવાઝોડાની તૈયારી, PM મોદીના પ્રવાસ અને પાણીની સ્થિતિ સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
અમદાવાદમાં એકસાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા, તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં...
આઈપીએલની 18મી સીઝનની ફાઇનલ મેચ 3 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સાથે જ બીજી ક્વોલિફાયર મેચ પણ આ જ સ્ટેડિયમમાં 1 જૂનના રોજ યોજાશે.