Ahmedabad : પ્રતિબંધ છતાં ધમધમતો હુક્કાબાર: બ્રુ રોસ્ટ કેફેમાં પોલીસનો દરોડા
બ્રુ રોસ્ટ કેફેમાં દરોડા પાડીને નિકોટીન યુક્ત હુક્કાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાએ શહેરમાં પ્રતિબંધની અમલવારી અને તેની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
બ્રુ રોસ્ટ કેફેમાં દરોડા પાડીને નિકોટીન યુક્ત હુક્કાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઘટનાએ શહેરમાં પ્રતિબંધની અમલવારી અને તેની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
દિનેશ પટેલ નામના ઈસમે બનાવેલી ત્રણ માળની ગેરકાયદે બિલ્ડીંગ સહિત 100 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું...
લક્ષ્મી કટારિયાના સરકારી લાભો પરત ખેંચાયા, કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે કાર્યરત હતા
નવે પાસે આગ લાગતાં 3 ફ્લાઇટ-હેલિકોપ્ટરને ડાઇવર્ટ કરાયાં, બર્ડહિટથી બચવા વપરાતી ગેસ-ગનમાંથી નીકળેલા સ્પાર્કથી આગ લાગી
સચિવાલય પહોંચી ભૂપેન્દ્ર ઝાલાને વચગાળાના જામીન આપવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
ધનાસુથારની પોળમાં બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડે મહિલાને બહાર કાઢી, પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર...
અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે વ્યક્તિઓ અને રિક્ષાચાલકને ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કારચાલકને માર માર્યો અને પોલીસને હવાલે કર્યો
પ્રતિ ક્વિન્ટલે મગફળીમાં ₹480, રાગીમાં ₹596, તલમાં ₹579 અને કપાસમાં ₹589નો વધારો
વડોદરામાં આજે પણ ગાયકવાડી સમયની 'ચાવી' પદ્ધતિથી પાણી વિતરણ થાય છે, 999માંથી માત્ર 114 વાલ્વ ઓટોમેટિક છે અને 156 ‘ચાવીવાળા’ની જગ્યાઓ ખાલી છે.
રાત્રિના સમયે બહેનો સાથે બહાર નીકળેલા કાર્તિકને કચરાગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું...