શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન, 2 પોલીસકર્મી ફરજિયાત, લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની જરૂર

વડોદરા બોટકાંડ બાદ રાજ્ય સરકારે શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં હવે 2 પોલીસકર્મી સાથે જવા ફરજિયાત રહેશે.
શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન, 2 પોલીસકર્મી ફરજિયાત, લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની જરૂર

શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન