વેપારીઓના GST ડેટાનું ઓનલાઇન વેચાણ: દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ
ડેટાનું વેચાણ કરનાર 'ડેટા સોલ્યુશન' ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા બન્યું હબ
ડેટાનું વેચાણ કરનાર 'ડેટા સોલ્યુશન' ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા બન્યું હબ
ઇનામદારે પોલીસ રિપોર્ટ ટાંકતા જણાવ્યું કે મેરાકુવા દૂધ મંડળીમાં લાખોનું કૌભાંડ થયું છે અને પ્રમુખ-મંત્રી સામે ફોજદારી ફરિયાદ...
સરકાર દ્વારા ગેરરીતિઓના કારણે ગોધરા રેન્જના 2 વન અધિકારીઓ વિજય ચાવડા અને આકાશ પડશાલાને પ્રોબેશન પીરિયડમાં જ નોકરીમાંથી છૂટા કરાયા છે.
ઓપરેશન સિંદૂરની સફળતા અને શૌર્યને યાદગાર બનાવવા કચ્છના મિર્ઝાપુર ખાતે 8 હેક્ટર પર 'સિંદૂર વન' સ્મારક બાંધવામાં આવશે.
ડેમના મુખ્ય ઇજનેર દ્રષ્ટિબેન શાહે સ્વીકાર્યું કે તેમની સિક્યોરિટી હોવા છતાં લોકો ક્યારેક ઘૂસી જાય છે...
ગુજરાત સરકાર સચિવાલય સંકુલના દરેક બ્લોકમાં રૂપિયા 110 કરોડના ખર્ચે સેન્ટ્રલ એસી લગાવશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાશ વાદળછાયું રહેશે તેમ જ વીજળી સાથે છૂટાછવાયાં સ્થળોએ સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 13 જેટલા જિલ્લામાં આજે પણ હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. ચોમાસું 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી શકે છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પરિસ્થિતિ "ચિંતાજનક નથી" હોવાનો દાવો કર્યો છે, જેનાથી તંત્રની તૈયારીઓ અને નિવેદનો પર સવાલો ઊભા થયા...
બેઠકનો મુખ્ય ઉદ્દેશ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને રોકવા અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો