• ગુજરાત

લગ્નના 25 દિવસમાં જ યુવકનું કરુણ અંત, Junagadh માં પતિની આત્મહત્યા, પત્ની-મામા પર ગંભીર આરોપ!

લગ્નના 25 દિવસમાં જ યુવકનું કરુણ અંત, Junagadh માં પતિની આત્મહત્યા, પત્ની-મામા પર ગંભીર આરોપ!

પિયુષે સુસાઈડ નોટ અને વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી હતી, જેમાં તેણે PM મોદી સુધી ન્યાયની અપીલ...

2 મિનિટ વાંચો
PM મોદી G-7 સમિટ માટે કેનેડા નહીં જાય, 6 વર્ષ જૂની પરંપરા ભંગ થવાની શક્યતા

PM મોદી G-7 સમિટ માટે કેનેડા નહીં જાય, 6 વર્ષ જૂની પરંપરા ભંગ થવાની શક્યતા

કેનેડામાં યોજાનારી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી ભાગ નહીં લે તેવી શક્યતા છે. ભારત-કેનેડા વચ્ચેના તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણે હાજર નહીં રહે.

2 મિનિટ વાંચો
વડોદરા કોર્પોરેશને કર્યો નવો અખતરો, હવે 'ડિવાઇડર પર ડિવાઇડર' બાંધવાનું શરૂ, પ્રજામાં ચર્ચાનો વિષય

વડોદરા કોર્પોરેશને કર્યો નવો અખતરો, હવે 'ડિવાઇડર પર ડિવાઇડર' બાંધવાનું શરૂ, પ્રજામાં ચર્ચાનો વિષય

વડોદરા કોર્પોરેશન હવે 'રોડ પર રોડ' પછી 'ડિવાઇડર પર ડિવાઇડર' બનાવવા લાગ્યું છે. પ્રતાપનગર બ્રિજ પાસે નવું ડિવાઇડર જૂના પર જ પથ્થરો લગાવીને ઊંચું કર્યું.

1 મિનિટ વાંચો
Ahmedabad : AMC ની બેઠકબાજી, ચોમાસું માથે અને તંત્ર હજુ ઊંઘમાં!

Ahmedabad : AMC ની બેઠકબાજી, ચોમાસું માથે અને તંત્ર હજુ ઊંઘમાં!

AMC ની આ નિષ્ક્રિયતા જોતા, આ વર્ષે પણ અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી...

2 મિનિટ વાંચો
Kutch : કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે વાહનચાલકોએ ઉગામ્યું હડતાળનું હથિયાર

Kutch : કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે વાહનચાલકોએ ઉગામ્યું હડતાળનું હથિયાર

કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનોનો વિરોધ કરાયો, દીનદયાલ અને અદાણી પોર્ટ ખાતે લોડિંગ-અનલોડિંગ ઠપ્પ, 2500થી વધુ વાહનોના પૈડાં થંભી ગયા

2 મિનિટ વાંચો
JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર, અમદાવાદના મોહિતનો ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ

JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર, અમદાવાદના મોહિતનો ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ

IIT કાનપુર દ્વારા JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ 2 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના મોહિતે ઓલ ઇન્ડિયા રેન્ક 12 મેળવતાં શહેરમાં ટોપ કર્યું છે.

2 મિનિટ વાંચો
નકલી ઘીનો કાળો કારોબાર: અરવલ્લીમાં લોકોના જીવ સાથે ચેડાં

નકલી ઘીનો કાળો કારોબાર: અરવલ્લીમાં લોકોના જીવ સાથે ચેડાં

અરવલ્લીના આ દરોડાએ નકલી ખાદ્ય પદાર્થોના વેપારનો કાળો ચહેરો ખુલ્લો પાડ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ,

3 મિનિટ વાંચો
IPL ફાઇનલ : ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર યોજાશે ક્લોઝિંગ સેરેમની

IPL ફાઇનલ : ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર યોજાશે ક્લોઝિંગ સેરેમની

IPLની ફાઇનલ મેચની ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત રહેશે, જે ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાને સમર્પિત હશે.

2 મિનિટ વાંચો
વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉતાર્યા મેદાનમાં, કડી માટે અગાઉ ઉમેદવાર કર્યો હતો જાહેર

વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉતાર્યા મેદાનમાં, કડી માટે અગાઉ ઉમેદવાર કર્યો હતો જાહેર

કોંગ્રેસે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યો છે, જ્યારે કડી માટે પહેલેથી ઉમેદવાર જાહેર થઈ ચૂક્યો છે.

1 મિનિટ વાંચો
ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું બનશે: મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો

ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું બનશે: મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો

ગુજરાતની 19 સ્વનિર્ભર મેડિકલ કોલેજોની સરકારી ક્વોટાની ફીમાં રૂપિયા 1 લાખનો વધારો... પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ, પેરા મેડિકલ સહિતની કોર્સની ફી પણ જાહેર

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom