• ગુજરાત

નંદેસરીમાં PAB ઓર્ગેનિક કંપનીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમોએ આગને કરી કાબૂ

નંદેસરીમાં PAB ઓર્ગેનિક કંપનીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમોએ આગને કરી કાબૂ

વડોદરાની નંદેસરી ખાતે આવેલી PAB ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડની 4 ટીમોએઆગ પર કાબૂ મેળવ્યો.

1 મિનિટ વાંચો
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5થી 8 જૂન માટે અનેક જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5થી 8 જૂન માટે અનેક જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે ઉત્તરથી દક્ષિણના અનેક જિલ્લામાં એલર્ટ જાહેર થયું છે, ખેડૂતોએ અને નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે.

1 મિનિટ વાંચો
વન કવચ પહેલથી ગુજરાત પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર, મિયાવાકી પદ્ધતિથી ઊભા થઈ રહ્યા છે ગાઢ જંગલો

વન કવચ પહેલથી ગુજરાત પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર, મિયાવાકી પદ્ધતિથી ઊભા થઈ રહ્યા છે ગાઢ જંગલો

ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી શહેરી, ગ્રામીણ અને ઉપશહેરી વિસ્તારોમાં ગાઢ વનરાજી ઊભી કરીને પર્યાવરણ સંરક્ષણ તથા ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન મળ્યું છે.

2 મિનિટ વાંચો
VADODARA :  મે જે ભૂલ કરી છે તેની હું જવાબદારી લઉં છું..ડેરીના મંત્રીનો ખુલાસો

VADODARA : મે જે ભૂલ કરી છે તેની હું જવાબદારી લઉં છું..ડેરીના મંત્રીનો ખુલાસો

ધારાસભ્ય કેતન ઈનામદારે મેરાકુવા ગામની ડેરી મંડળીમાં થયેલા આર્થિક ગેરવહિવટનો આરોપ લગાવ્યો હતો

2 મિનિટ વાંચો
Surat : ટિકિટનું કૌભાંડ અને બેફામ ડ્રાઈવિંગ, 17 મહિનામાં 1032 કંડક્ટરો બ્લેકલિસ્ટ, હવે ડ્રાઈવરો પર તવાઈ!

Surat : ટિકિટનું કૌભાંડ અને બેફામ ડ્રાઈવિંગ, 17 મહિનામાં 1032 કંડક્ટરો બ્લેકલિસ્ટ, હવે ડ્રાઈવરો પર તવાઈ!

મુખ્ય ફરિયાદ ટિકિટ ન આપવા અને ગેરવર્તણૂકની છે, જેના કારણે પાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું...

2 મિનિટ વાંચો
સ્કૂલો ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા નહીં કરી શકે દબાણ

સ્કૂલો ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા નહીં કરી શકે દબાણ

ગુજરાતમાં ઉનાળાની રજાઓ પૂર્ણ થવાની સાથે જ સ્કૂલો શરૂ થવાની તૈયારી છે. સ્કૂલ શરૂ થતાં બાળકો માટે યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાનું પણ શરૂ થાય છે.

1 મિનિટ વાંચો
બેદરકારીની કોઈ માફી નહીં, 46 વાહનચાલકોના લાયસન્સ રદ, RTO નો કડક સંદેશ!

બેદરકારીની કોઈ માફી નહીં, 46 વાહનચાલકોના લાયસન્સ રદ, RTO નો કડક સંદેશ!

હેલ્મેટ વિના વાહન ચલાવનારા 46 લોકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા...

2 મિનિટ વાંચો
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, કેન્દ્રીય મંત્રી રિજિજુએ આપી માહિતી

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, કેન્દ્રીય મંત્રી રિજિજુએ આપી માહિતી

સંસદનું માનસૂન સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પર ચર્ચા થઈ શકે છે.

2 મિનિટ વાંચો
Rajkot : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીની હદ પાર!

Rajkot : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીની હદ પાર!

વિદ્યાર્થીઓ પાસે તેમની હોલ ટિકિટ પર સુપરવાઈઝરની સહી હોવા છતાં તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા...

3 મિનિટ વાંચો
રાજ્યમાં 56 IAS અને 9 IPS અધિકારીઓની જગ્યા ખાલી રહેતાં વહીવટ ઉપર અસર

રાજ્યમાં 56 IAS અને 9 IPS અધિકારીઓની જગ્યા ખાલી રહેતાં વહીવટ ઉપર અસર

313 જગ્યાઓમાંથી 257 જગ્યા ભરાયેલીઃ તાજેતરમાં ચાર IAS પ્રતિ નિયુક્તિ પર ગયા

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom