પાવાગઢમાં રોપ-વેની ટેકનિકલ ખામીથી અકસ્માત, તપાસમાં હવે શું સામે આવશે?

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્ ...
પાવાગઢ રોપ-વે અકસ્માતમાં ટ્રોલી નીચે પટકાઈ

પાવાગઢમાં માલવાહક રોપ-વે અકસ્માતમાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં.