Rain : આગામી 7 દિવસ ઝાપટાં, પછી શું? ચોમાસું મહારાષ્ટ્રમાં અટકાતા ગુજરાતના ખેડૂતો પર સંકટ!
11 જૂન સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં...
11 જૂન સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં...
લિફ્ટ બંધ હોવાથી દાદર ચડતી વખતે તેમણે સંતુલન ગુમાવ્યું હતું. 7 જૂને ફરજ પર પરત ફરવાના હતા...
સ્નાન કરવા પડેલી ચાર યુવતીઓ ડૂબી ગઈ હતી, જેમાં એક યુવતીનું કરુણ મોત નિપજ્યું...
વિવેકા કુમારી આ ગૌરવપૂર્ણ વારસાને આગળ ધપાવવા માટે તૈયાર છે, જે એક આધુનિક યુગમાં પરંપરા અને પ્રગતિનું અનોખું સંગમ રજૂ કરે છે.
ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો.
માતા પાસે સુવડાવેલી બાળકીને અચાનક શ્વાન ખેંચીને જતો રહ્યો હતો
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી SOP ના નિયમોમાં ફેરફાર કરવા વિનંતી કરી...
આ ઘટનાએ શહેરની જર્જરિત ઈમારતોનો ખતરો અને તંત્રની બેદરકારી ફરી ઉજાગર કરી...
વડોદરાના હરણી વિસ્તારમાં કેપી ટ્રાન્સપોર્ટમાંથી 3 દિવસમાં બીજી વખત દારૂ ઝડપાયો છે, પોલીસએ ગોત્રી અને હરિયાણાના સપ્લાયર સામે વોન્ટેડ જાહેર કર્યા.
સુરતના પ્રખ્યાત હીરા વેપારી અને ગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલે રામ મંદિરને અનન્ય ભેટ તરીકે સોના, ચાંદી, હીરા અને રૂબીથી બનેલા આભૂષણો અર્પણ કર્યા.