AHMEDABAD : પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા ગાંધીનગર
લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા
લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું
સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય આ અકસ્માતના કારણો શોધવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે હાલના નિયમો (SOPs) અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવાનો છે
મોતને ભેટેલા બે ડોક્ટર્સના પરિવારજનોએ 50 લાખના વચગાળાના વળતર માટે કરી માગ
ભારત, યુકે અને અમેરિકા સાથે મળીને પારદર્શક તપાસ હાથ ધરાશે...
29 મેડિકલ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળઃ 2 ની હાલત ગંભીર
પુત્રને બચાવવા માટે માતાએ જીવનની પરવા કર્યા વિના આગ તરફ દોટ લગાવી, પરંતુ સફળ ન થઈ...!
DGCA એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે
પ્લેન તૂટવા બાબતે નિષ્ણાતોએ જણાવ્યા કારણ, કંપનીના એન્જિનિયરે પણ ઉઠાવ્યા હતા સવાલ
ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જામનગરના એક દંપતીનું મોત થયું. કમનસીબે, આ દંપતીએ અગાઉ લંડનમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો પુત્ર ગુમાવ્યો હતો.