અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ મૃતક ડોક્ટર્સ અને સ્ટાફના પરિવારજનોની સુપ્રીમકોર્ટમાં અરજી

મોતને ભેટેલા બે ડોક્ટર્સના પરિવારજનોએ 50 લાખના વચગાળાના વળતર માટે કરી માગ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ મૃતક ડોક્ટર્સ અને સ્ટાફના પરિવારજનોની સુપ્રીમકોર્ટમાં અરજી

મેડિકલ કોલેજની હોસ્ટેલ અને કેન્ટીન બિલ્ડીંગના મૃતકો માટે ઝડપી વળતર જાહેર કરવા અપીલ