Ahmedabad વિમાન દુર્ઘટના: સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય આ અકસ્માતના કારણો શોધવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે હાલના નિયમો (SOPs) અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવાનો છે
Ahmedabad વિમાન દુર્ઘટના: સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા સમિતિની રચના