કાગળ પરની પાર્ટી, ₹843 કરોડના શંકાસ્પદ વ્યવહારો? ₹250 કરોડના કથિત ટેક્સ કૌભાંડમાં CID ક્રાઇમની તપાસ

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકાર ...
આમ જનમત પાર્ટીનું કથિત ₹843 કરોડનું ટેક્સ કૌભાંડ

આમ જનમત પાર્ટી સામે કથિત ટેક્સ કૌભાંડની CID ક્રાઇમ તપાસ.