અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 પેસેન્જર્સ ઉપરાંત 4 ઈન્ટર્ન ડોક્ટરોનાં મોત

29 મેડિકલ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળઃ 2 ની હાલત ગંભીર
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 પેસેન્જર્સ ઉપરાંત 4 ઈન્ટર્ન ડોક્ટરોનાં મોત

ટેકઓફ કરી રહેલા વિમાનમાં ખામી સર્જાતા મેડિકલ કોલેજના ક્વાર્ટર્સ અને કેન્ટીન બિલ્ડીંગ ઉપર પડ્યું હતું