Rajkot : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સ્તબ્ધ, શુક્રવારે 600 થી વધુ શાળાઓ બંધ
રૂપાણીના પાર્થિવદેહની ઓળખ માટે DNA મેચિંગ જરૂરી બન્યું છે, જેથી અંતિમવિધિ ત્રણ દિવસ બાદ યોજાવાની સંભાવના...
રૂપાણીના પાર્થિવદેહની ઓળખ માટે DNA મેચિંગ જરૂરી બન્યું છે, જેથી અંતિમવિધિ ત્રણ દિવસ બાદ યોજાવાની સંભાવના...
સાત મહિનાનો ગર્ભ ધરાવતી જીનલ, જે શ્રીમંત માટે વતન આવી હતી, તે પોતાના પતિ સાથે લંડન પરત ફરી રહી હતી...
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1994માં પુજીત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરી હતી
DGCA ની ટીમે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8ની ટેઇલમાંથી તેને શોધી કાઢ્યું...
સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને તબીબો દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકો માટે મીણબત્તી પ્રજ્વલન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય અને સમાજ જીવનમાં શોકનો માહોલ છવાયો છે, તેમનાં અંતિમ સંસ્કાર રાજકોટમાં થશે.
લંડનથી પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે ભારત આવેલા એક વ્યક્તિનું પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોત થયું છે.
ડીવીઆર અને બ્લેક બોક્સમાં તફાવત છે
દુર્ઘટના પહેલાં તેમને એરપોર્ટ લોન્જમાં ફોન પર વાત કરતા અને UK ના નાગરિકો દ્વારા ઇન્સ્ટા સ્ટોરીમાં...
પિતાએ રિક્ષા ચલાવી દીકરીને ભણાવી, ખાનગી કંપનીના ખર્ચે પ્રથમ વખત લંડન જઈ રહી હતી