સુરતના સરથાણામાં ખાડી પૂરાની પરિસ્થિતિ, 15થી વધુ સોસાયટીઓ અસરગ્રસ્ત
સુરતના સરથાણા વિસ્તારમાં ભારે વરસાદ પછી ખાડીપૂરાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 15થી વધુ સોસાયટીઓમાં પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા.
સુરતના સરથાણા વિસ્તારમાં ભારે વરસાદ પછી ખાડીપૂરાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 15થી વધુ સોસાયટીઓમાં પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા.
આગામી પાંચ દિવસ માટે ઠંડરસ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે 28 જૂન સુધી પવનની ગતિ 40 કિ.મી. પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
ડ્રાઈવરની બેદરકારીને કારણે વાને સંતુલન ગુમાવ્યું અને તે પલટી ગઈ. સદનસીબે, સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકોને બચાવી લીધા, અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી.
વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ મેલેરિયા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, આરોગ્ય તંત્રે સફાઈથી બચાવ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે મિડલ ઈસ્ટનું એર સ્પેસ બંધ થયું છે અને તેના કારણે અમદાવાદ એરપોર્ટ પરથી 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
148મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું મેગા રિહર્સલ યોજાયું, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રૂટ અને મોસાળ સુધીની તમામ તૈયારીનું નિરીક્ષણ કર્યું.
રાજ્યના 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 29 એલર્ટ પર છે, જે સંભવિત પૂરની દહેશત સૂચવે...
રેલવે ટ્રેક પર 20 ફૂટ લાંબી લોખંડની એંગલ વાળીને મૂકી દેવામાં આવી હતી
અત્યાર સુધીમાં માત્ર 3 મૃતકના પરિવારજનોને સહાય ચૂકવાઈ હોવાનો આંકડો તંત્રની ધીમી ગતિ અને સંવેદનહીનતા દર્શાવે...
તાલાલા અને ગીર પંથકમાં ગઈકાલે સાંજે 2.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, હરિપુર ગામ નજીક જમીનના 6 કિલોમીટર ઊંડાણથી આંચકો આવ્યો.