Surat માં મેઘતાંડવ, વિકાસના દાવા ધોવાયા: 409 MM વરસાદે વરાછાને બેટ બનાવ્યું!
સુરત શહેર ખરેખર 'સ્માર્ટ સિટી' બનશે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ જળબંબાકારની સમસ્યા યથાવત્ રહેશે...
સુરત શહેર ખરેખર 'સ્માર્ટ સિટી' બનશે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ જળબંબાકારની સમસ્યા યથાવત્ રહેશે...
છેલ્લા 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
આજે દિવસભર સુરતમાં વરસાદે અડીંગો જમાવતા સુરતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, વડોદરામાં પણ વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી.
સગીરા 6 માસ અગાઉ પોતાના મોસાળમાં જતા ત્યાં સગા મામાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી
ગ્રામ પંચાયત દ્વારા 60 વર્ષ પૂર્વે બનાવેલી પીવાના પાણીની 25,000 લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ ગઈ છે.
રાજકોટના નવા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળતા લોકમેળા અંગે SOP મુજબ આયોજન, ટ્રાફિક સમસ્યાના નિવારણ અને ઔદ્યોગિક વિકાસ માટે ઢાંખાપખી યોજનાઓ અંગે નિવેદન આપ્યું.
હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી
ભરૂચમાં પણ અનેક ગામોમાં આ કૌભાંડ સામે આવતાં પોલીસ તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત મનરેગા યોજનામાં પણ કરચોરીની ગેરરીતિ થઈ હોવાથી કેટલાક કરદાતાઓ સામે SGST વિભાગે તપાસ શરૂ કરી છે.
કચ્છના ભચાઉના ખેડૂત રવા ભીખા હૂંબલએ કંપનીના ત્રાસને કારણે પરિવાર સાથે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.
વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બાંધકામ સામગ્રી હટાવવા સુચના