AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમથી હવે શિક્ષણ છોડતાં વિદ્યાર્થીઓ અંગે મળશે જાણકારી!
EWS થકી સંભવિત ડ્રોપ આઉટનું જોખમ ધરાવતા 1.68 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી
EWS થકી સંભવિત ડ્રોપ આઉટનું જોખમ ધરાવતા 1.68 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી
રાજ્યમાં ચોમાસાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને સંબંધિત વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી
કાર્તિક પટેલ મુખ્ય સૂત્રધાર, ગુનામાં મહત્વની ભૂમિકા હોવાથી જામીન આપવા ન્યાયોચિત નહીઃ કોર્ટ
આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર
વર્ષાની ભારે ધારા પછી સુરત શહેરમાં બેટ અને તળાવો ઊભા થઈ ગયા છે, કોંગ્રેસ અને AAP દ્વારા "લેક સીટી" બનાવા બદલ વિદ્રોહ કરવામાં આવ્યો છે.
શું નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો મામલો પણ દબાવી દેવાશે?
આ શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો મૃતદેહ પાસે ચારે બાજુ તાડપત્રી લઈને ઊભા રહીને અંતિમ ક્રિયા કરતા જોવા મળે છે.
આ ઘટના દ્વારકાના દરિયાકાંઠાને માત્ર સુંદર જ નહીં, પરંતુ સાવધાનીની જરૂરિયાત ધરાવતો વિસ્તાર હોવાનું પણ સૂચવે છે.
નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના કારણે પાણી ભરાયા છે, ડેડીયાપાડાનો પુલ ધોવાઈ જતા પરિવહન ખોરવાયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.