અમદાવાદમાં બાળકો ભરેલી સ્કૂલવાનને નડ્યો અકસ્માત, બાળકોની સલામતીનું શું?

ડ્રાઈવરની બેદરકારીને કારણે વાને સંતુલન ગુમાવ્યું અને તે પલટી ગઈ. સદનસીબે, સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકોને બચાવી લીધા, અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી.
અમદાવાદમાં બાળકો ભરેલી સ્કૂલવાનને નડ્યો અકસ્માત, બાળકોની સલામતીનું શું?

રફતારન કહેર પડી શકે છે ભારે