ગુજરાતમાં હજુ પાંચ દિવસ રહેશે મેઘરાજાનો મહાપ્રકોપ, 40 ની ઝડપે ફુકાશે પવન

આગામી પાંચ દિવસ માટે ઠંડરસ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે 28 જૂન સુધી પવનની ગતિ 40 કિ.મી. પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં હજુ પાંચ દિવસ રહેશે મેઘરાજાનો મહાપ્રકોપ, 40 ની ઝડપે ફુકાશે પવન

હજુ પાંચ દિવસ રહેશે વરસાદનું જોર