અંગત જીવનમાં મુશ્કેલીઓ, મેદાન પર તોફાન! આ મહિલા ક્રિકેટરે પહેલીવાર કહી દિલની વાત!
અંગત જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે એશ્લે ગાર્ડનરને શું બન્યું સૌથી મોટું સહારું? ટીમનો સાથ, વર્લ્ડ કપની જીત અને ક્રિકેટ પર ફોકસ… સ્ટાર ઓલરાઉન્ડરે પહેલીવાર પોતાના મુશ્કેલ સમય વિશે ખૂલીને વાત કરી.












