હરમનપ્રીત બાદ કોણ બનશે ભારતીય મહિલા ટીમનો કેપ્ટન? રેસમાં 3 ધુરંધર ખેલાડીઓ
હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડી દીધી... હવે ભારતીય મહિલા ટીમની કમાન કોના હાથમાં?
હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપ છોડી દીધી... હવે ભારતીય મહિલા ટીમની કમાન કોના હાથમાં?
હરમનપ્રીત કૌરની એક પોસ્ટથી ભારતીય મહિલા ક્રિકેટમાં મોટો ફેરફાર! દાયકાની કેપ્ટનશીપ બાદ અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?
ભારત-વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ T20 પહેલાં ટીમ ઈન્ડિયાની Playing XIને લઈને સસ્પેન્સ છે. આકાશ ચોપરાએ અભિષેક શર્મા-સંજુ સેમસનને ઓપનર અને ઈશાન કિશનને ત્રીજા નંબરે પસંદ કર્યા છે, જ્યારે વૈભવ સૂર્યવંશીની પસંદગી પર સૌની નજર છે.
મેચમાં એવું શું થયું કે ICCએ બંને ટીમો સામે કાર્યવાહી કરી? ભારતને 20% અને વેસ્ટ ઈન્ડિઝને 10% દંડ કેમ ફટકારાયો?
ODI શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 શ્રેણીમાં ઉતરશે. 31 T20 મેચના શાનદાર રેકોર્ડ સાથે અભિષેક શર્મા, તિલક વર્મા અને યુવા ખેલાડીઓ પર રહેશે ખાસ નજર.
IND vs PAK Asian Games 2026 Finalમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 19 રનથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. અભિષેક શર્માની તોફાની 61 રન અને તિલક વર્માની અણનમ 51 રનની ઇનિંગ્સે ભારતને શાનદાર જીત અપાવી.
IND vs PAK Asian Games Finalમાં ટોસ બાદ શ્રેયસ અય્યરે પાકિસ્તાની કેપ્ટન સાથે Handshake ન કરતાં આ દ્રશ્ય ચર્ચામાં આવ્યું. ટોસ, ‘No Handshake’ અને બંને ટીમોની Playing XI સહિત જાણો ફાઇનલની તમામ મહત્વની વિગતો.
જન્મદિવસે એશિયન ગેમ્સની ફાઇનલ, સામે ચીનની બોક્સર અને રિંગમાં એવી ટક્કર કે અંતે 12 વર્ષ જૂની ભારતીય મહિલા બોક્સિંગની રાહનો અંત આવ્યો...
ICC World Cup 2027નું શેડ્યૂલ જાહેર, ભારતની ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન સામે મોટી ટક્કર; જાણો સંપૂર્ણ મેચ શેડ્યૂલ.
શ્રીલંકા સામે ભારતે 124 રનની જીત કેવી રીતે મેળવી અને હવે પાકિસ્તાન સામે કેમ છે ગોલ્ડ મેડલનો મુકાબલો?