હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર? નિશાંત સિંધુએ 92 રન અને 6 વિકેટથી હરિયાણાને અપાવી શાનદાર જીત

રણજી ટ્રોફી 2026-27માં નિશાંત સિંધુએ 92 રન અને 6 વિકેટ સાથે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. યશવર્ધન દલાલના 95 રનની મદદથી હરિયાણાએ ચંદીગઢને એક ઇનિંગ અ ...
રણજી ટ્રોફીમાં નિશાંત સિંધુના 92 રન અને 6 વિકેટનું શાનદાર પ્રદર્શન

નિશાંત સિંધુના 92 રન અને 6 વિકેટથી હરિયાણાનો શાનદાર વિજય!