ભારતની હાર લગભગ નક્કી હતી, પછી તિલક-નીતિશે શું કર્યું કે આખી મેચ પલટાઈ ગઈ?

તિલક વર્માની 26 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ અને નીતિશ રેડ્ડીના 13 બોલમાં 26 રનથી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના હાથમાંથી જીત છીનવી લીધી.
ભારતની જીતમાં તિલક વર્મા અને નીતિશ રેડ્ડીનું યોગદાન

તિલક વર્મા અને નીતિશ રેડ્ડીની ભાગીદારીથી ભારતની જીત