જાપાનમાં ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ વિવાદમાં, આજીવન પ્રતિબંધ મૂકી શકે છે PCI

જાપાનમાં એશિયન પેરા ગેમ્સ દરમિયાન ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ વિવાદમાં ફસાયા! મહિલા હોટલ કર્મચારીની ફરિયાદ બાદ જાપાની પોલીસે તેમને ભારત પર ...
મોહમ્મદ શમ્સ આલમ શેખ, ભારતીય પેરા સ્વિમર અને એશિયન પેરા ગેમ્સ વિવાદ

જાપાનમાં વિવાદ બાદ ભારતીય પેરા સ્વિમર શમ્સ આલમ શેખ સામે કાર્યવાહી થવાની શક્યતા