Google Cloud Indiaના MDએ છોડ્યું પદ! અચાનક લીડરશિપ બદલાવ પાછળ શું છે કારણ?

Google Cloud Indiaમાં અચાનક મોટો ફેરફાર! કંપનીના MD શશિકુમાર શ્રીધરનએ પદ છોડ્યું... તો હવે Google Cloud Indiaની કમાન કોના હાથમાં આવી?
Google Cloud Indiaના MD શશિકુમાર શ્રીધરનનું રાજીનામા

Google Cloud Indiaમાં લીડરશિપ બદલાવ બાદ અમિત કુમારને વચગાળાની જવાબદારી સોંપાઈ