• આંતરરાષ્ટ્રીય

પહેલગામ હુમલાના હેન્ડલર પાકિસ્તાનમાં બેઠા છે: ફારુક અબ્દુલ્લા

પહેલગામ હુમલાના હેન્ડલર પાકિસ્તાનમાં બેઠા છે: ફારુક અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે IANS સાથે ખાસ વાતચીત કરી.

4 મિનિટ વાંચો
ઇસ્લામ શાંતિનો માર્ગ શીખવે છે, હિંસાનો નહીં, પહલગામ અંગે સૌથી મોટા મુસ્લિમ દેશનું નિવેદન...

ઇસ્લામ શાંતિનો માર્ગ શીખવે છે, હિંસાનો નહીં, પહલગામ અંગે સૌથી મોટા મુસ્લિમ દેશનું નિવેદન...

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આ દેશે સખત નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે ઇસ્લામ આવી હિંસાને ટેકો આપતો નથી...

1 મિનિટ વાંચો
America : સૌથી શક્તિશાળી દેશ ભયંકર રોગની ઝપેટમાં, દર્દીઓની સંખ્યામાં સતત વધારો!

America : સૌથી શક્તિશાળી દેશ ભયંકર રોગની ઝપેટમાં, દર્દીઓની સંખ્યામાં સતત વધારો!

અમેરિકાના ઘણા રાજ્યોમાં ઓરીનો ભયાનક પ્રકોપ ફેલાયો છે, જ્યાં કેસોની સંખ્યા 900 ની નજીક પહોંચી ગઈ છે. રોગ નિયંત્રણ કેન્દ્ર (CDC)ના આંકડા અનુસાર...

2 મિનિટ વાંચો
ખુલાસો! આતંકી સરગનાનો શાહી ઠાઠ: જેલ નહીં, પાકિસ્તાની સેનાનું સુરક્ષિત ઘર

ખુલાસો! આતંકી સરગનાનો શાહી ઠાઠ: જેલ નહીં, પાકિસ્તાની સેનાનું સુરક્ષિત ઘર

ભારત સાથેના તણાવ વચ્ચે, પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હાફિઝ સઈદને ભારતીય હુમલાના ડરથી લાહોરમાં છુપાવ્યો...

3 મિનિટ વાંચો
તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે કરી વાતચીત

તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીએ એસ જયશંકર સાથે કરી વાતચીત

કહ્યુંઃ અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે.

2 મિનિટ વાંચો
IND - PAK ના વધતા તણાવ વચ્ચે ચીનમાં વિનાશક વિસ્ફોટ

IND - PAK ના વધતા તણાવ વચ્ચે ચીનમાં વિનાશક વિસ્ફોટ

ચીનના શાંક્સી પ્રાંતની રાજધાની તાઈયુઆનના ઝિયાઓડિયન જિલ્લાના બેયિંગ વિસ્તારમાં બપોરે લગભગ 1 વાગ્યે એક રહેણાંક સંકુલમાં શક્તિશાળી વિસ્ફોટ થયો.

3 મિનિટ વાંચો
Jammu and Kashmir : ભારતના મૂંહતોડ જવાબથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ, પોસ્ટ છોડીને ભાગ્યા સૈનિકો!

Jammu and Kashmir : ભારતના મૂંહતોડ જવાબથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ, પોસ્ટ છોડીને ભાગ્યા સૈનિકો!

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ ભારતના જોરદાર વળતા પ્રહારથી ડરી ગયેલી પાકિસ્તાની સેના LoC પર પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ...

2 મિનિટ વાંચો
પાકિસ્તાનનો નાપાક પ્રયાસ, ભારતીય સેનાની વેબસાઇટને  બનાવી રહી હતી નિશાન

પાકિસ્તાનનો નાપાક પ્રયાસ, ભારતીય સેનાની વેબસાઇટને બનાવી રહી હતી નિશાન

પાકિસ્તાને ભારતીય સેનાની વેબસાઇટને બે વાર હેક કરવાનો પ્રયાસ કર્યો

1 મિનિટ વાંચો
China: ચીનના લિયાઓનિંગમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી, 22 લોકોના મોત

China: ચીનના લિયાઓનિંગમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી, 22 લોકોના મોત

સરકારી મીડિયા અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કારણ કે અધિકારીઓ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે.

2 મિનિટ વાંચો
સાયબર હુમલાનો ખતરો? Europe ના ચાર મોટા દેશોમાં અચાનક બ્લેકઆઉટ...

સાયબર હુમલાનો ખતરો? Europe ના ચાર મોટા દેશોમાં અચાનક બ્લેકઆઉટ...

યુરોપના ઘણા દેશો જેવા કે ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે હવાઈ અને મેટ્રો સેવાઓ ખોરવાઈ ગઈ...

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom