લવ ગિલે અરિશફાને કહી એવી વાત કે વિવાદ વધ્યો! કાઝી તૌકીર પણ નિશાન પર

Bigg Boss 20ના નવા પ્રોમોમાં લવ ગિલ અને અરિશફા ખાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. માહી વિજ સાથેના વિવાદ અને કાઝી તૌકીર પર અરિશફાના આરોપોથી ઘરમાં નવો હોબાળો મ ...
લવ ગિલ અને અરિશફા ખાન વચ્ચેનો વિવાદ | Bigg Boss 20

બિગ બોસ 20માં લવ ગિલ અને અરિશફા ખાન વચ્ચે ઉગ્ર બોલાચાલીનો દૃશ્ય.