UP Politics 2027: ‘યોગી નહીં તો ઉત્તર પ્રદેશ નહીં!’ સંજય રાઉતના નિવેદનથી રાજકારણમાં ગરમાવો, INDIA ગઠબંધનમાં ચર્ચા

‘યોગી નહીં તો ઉત્તર પ્રદેશ નહીં!’ — શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે CM યોગી આદિત્યનાથના વખાણ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા

સંજય રાઉતે યોગી આદિત્યનાથના વખાણ કર્યા