• આંતરરાષ્ટ્રીય

Floods In Nigeria : નાઇજીરીયામાં કુદરતનો પ્રકોપ, મોક્વા બજારમાં ભયાનક પૂરથી 88 થી વધુના મોત... 

Floods In Nigeria : નાઇજીરીયામાં કુદરતનો પ્રકોપ, મોક્વા બજારમાં ભયાનક પૂરથી 88 થી વધુના મોત... 

નાઇજીરીયાના મોક્વા બજારમાં ભયાનક પૂરથી 88થી વધુના મોત, ભારે વરસાદ અને ડેમ તૂટવાને કારણે સ્થિતિ વણસી, રાહત કાર્ય ચાલુ...

1 મિનિટ વાંચો
Pakistan-Afghanistan તણાવ ચરમસીમા પર, BLA નો મોટો દાવો, સીમા પર ભીષણ જંગ શરૂ!

Pakistan-Afghanistan તણાવ ચરમસીમા પર, BLA નો મોટો દાવો, સીમા પર ભીષણ જંગ શરૂ!

અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન પર હુમલો શરૂ કરી દીધો છે અને પાકિસ્તાનના ચાઘી જિલ્લામાં બંને સેનાઓ વચ્ચે ભીષણ અથડામણ...

2 મિનિટ વાંચો
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પાણી નહીં, અભિનેત્રી હિના બયાતે પાકિસ્તાનની હકીકત કરી ઉજાગર

પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પાણી નહીં, અભિનેત્રી હિના બયાતે પાકિસ્તાનની હકીકત કરી ઉજાગર

યૌમ-એ-તકબીર ઉજવતા પાકિસ્તાનમાં અભિનેત્રી હિના બયાતે કરાચી એરપોર્ટ પર પાણી ન મળવાને લઈને સરકારને આડે હાથ લીધા હતા.

1 મિનિટ વાંચો
પાકિસ્તાનની જાસૂસી રણનીતિ: મહિલા જાસૂસોની ફોજ, સુરક્ષાને ખતરો

પાકિસ્તાનની જાસૂસી રણનીતિ: મહિલા જાસૂસોની ફોજ, સુરક્ષાને ખતરો

પાકિસ્તાનની આ જાસૂસી રણનીતિ ભારત માટે એક નવો અને ખતરનાક પડકાર રજૂ કરે છે. ગુજરાત ATSની સતર્કતા અને સક્રિય કામગીરીએ આ નેટવર્કના ઘણા સભ્યોને ઝડપી લીધા

3 મિનિટ વાંચો
પાકિસ્તાની PM શહબાઝ શરીફની મોટી કબૂલાત, ભારતના બ્રહ્મોસ હુમલાએ બગાડ્યો ખેલ!

પાકિસ્તાની PM શહબાઝ શરીફની મોટી કબૂલાત, ભારતના બ્રહ્મોસ હુમલાએ બગાડ્યો ખેલ!

પાકિસ્તાનના PM શહબાઝ શરીફે કબૂલ્યું કે, ભારતે બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના લશ્કરી ઠેકાણા નષ્ટ કર્યા.

1 મિનિટ વાંચો
ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો

ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડ્યો

ટ્રમ્પે 20 જાન્યુઆરી, 2025ના રોજ ઇલોન મસ્કને સરકારમાં નિયુક્ત કર્યા. મસ્કે 29 મેના રોજ પદ પરથી રાજીનામું આપ્યું

2 મિનિટ વાંચો
અમેરિકી સરહદે થીજી ગયેલા ગુજરાતી પરિવારના કેસમાં " ડર્ટી હેરી " ને 10 વર્ષની સજા

અમેરિકી સરહદે થીજી ગયેલા ગુજરાતી પરિવારના કેસમાં " ડર્ટી હેરી " ને 10 વર્ષની સજા

મહેસાણાનો ડિંગુચાનો પરિવાર માઇનસ 36 ડિગ્રીમાં થીજી જવાના કારણે મોતને ભેટ્યો હતો

2 મિનિટ વાંચો
ગાઝામાં ખાવાનું લેવા માટે પડાપડી, 3 લોકોના મોત, 46 ઘાયલ, 7 ગુમ

ગાઝામાં ખાવાનું લેવા માટે પડાપડી, 3 લોકોના મોત, 46 ઘાયલ, 7 ગુમ

અમેરિકન એજન્સી ખોરાકનું વિતરણ કરી રહી હતી

1 મિનિટ વાંચો
અમેરિકા જઈને ભણવું મુશ્કેલ બન્યું છે... ટ્રમ્પ વહીવટીતંત્રે વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે

અમેરિકા જઈને ભણવું મુશ્કેલ બન્યું છે... ટ્રમ્પ વહીવટીતંત્રે વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે

યુએસ કોન્સ્યુલેટ્સને એક નવો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં વિઝા ઇન્ટરવ્યુ માટે નવી નિમણૂકો તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવી છે

3 મિનિટ વાંચો
પેરુની આશ્ચર્યજનક ઘટનાઃ અચાનક થઈ કોફિનમાં હલનચલન

પેરુની આશ્ચર્યજનક ઘટનાઃ અચાનક થઈ કોફિનમાં હલનચલન

હાલમાં પેરુમાં બનેલી એક ઘટનાએ પુનર્જન્મની ચર્ચાઓને ફરી એકવાર હવા આપી છે, જે લોકોને આશ્ચર્ય અને ચમત્કારની રીતે જોઈ રહ્યા છે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom