પહલગામ જેવો આતંકવાદી હુમલો થશે તો મોટી કિંમત ચૂકવવી પડશે: શશિ થરૂર
સાંસદો અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અનેક થિંક ટેન્કને મળ્યા
સાંસદો અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અનેક થિંક ટેન્કને મળ્યા
સલમાન ફારૂકે સુધીર ધુન રાજ નામના એક હિન્દુ યુવકને ફક્ત ગાડીને અડકી જવા બદલ નિર્દયતાથી માર માર્યો...
USA એ 12 દેશોના લોકો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે, જેનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી પગલાં છે.
દરેક વસ્તુમાં વપરાતા ટામેટાં પણ 'મોત'નું જોખમ ઊભું કરી શકે છે. આ ટામેટાં સુપરમાર્કેટમાંથી પાછા મંગાવવામાં આવી રહ્યા છે. મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી 6,150 કરોડ રૂપિયાના સમગ્ર ટામેટાંના વ્યવસાયનો નાશ થશે?
ભારતીય મૂળના ગૌરવ કુંડીને પોલીસે કાબૂમાં લેતી વખતે ગરદન પર ઘૂંટણ મૂકી દેતા તેઓ કોમામાં...
કેદીઓએ જેલની સુરક્ષા વ્યવસ્થાને અવગણીને મુખ્ય દરવાજો તોડી નાખ્યો
ધરતી ધ્રૂજી ઉઠી હતી અને નજીકના કાતાનિયા હવાઈ અડ્ડા પરથી વિમાનોની ઉડ્ડયનો પણ સ્થગિત કરવી પડી...
19 વર્ષના ગુકેશ માટે આ તેમની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામેની પ્રથમ જીત છે, જે ચેસનું સૌથી પરંપરાગત અને ગંભીર ફોર્મેટ માનવામાં આવે છે.
રશિયન અધિકારીઓએ આ ઘટના માટે 'અવૈધ હસ્તક્ષેપ'ને જવાબદાર ઠેરવ્યો...
મહેસાણાના આનંદપુરા ગામના એક પટેલ પરિવારની આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનો પ્રયાસ ભારે પડ્યો.