પંજાબમાં 16 વિસ્ફોટ કરનારો 'ગ્રેનેડ ગેંગસ્ટર' અમેરિકામાં ઝડપાયો
ગેંગસ્ટરે પંજાબમાં 16 થી વધુ આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે
ગેંગસ્ટરે પંજાબમાં 16 થી વધુ આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે
હોલીવુડના સુપરસ્ટાર બ્રેડ પિટની નવી ફિલ્મ F1, જે 27 જૂને રિલીઝ થઈ, તે માત્ર તેની એક્શન માટે જ નહીં, પરંતુ એક ખાસ ભારતીય કનેક્શન માટે પણ ચર્ચામાં છે
રિયો ડી જેનેરિયોમાં યોજાઈ રહેલા બ્રિક્સ સમ્મેલનમાં સભ્ય દેશોએ પેહલગામ આતંકી હુમલાની ઉગ્ર નિંદા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આતંકવાદ વિરુદ્ધ લડત માત્ર ભાષણમાં નહ, નીતિમાં પણ પ્રગટ થવી જોઈએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ખામીને કારણે હંગામો મચી ગયો હતો. તેમના ગોલ્ફ કોર્સ ઉપર આકાશમાં એક વિમાન ઉડતું જોવા મળ્યું હતું.
ટેસ્લા, સ્પેસએક્સના સીઈઓ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સના સ્થાપક, એલોન મસ્કે અમેરિકન રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી છે. મસ્કની પાર્ટીનું નામ 'અમેરિકા પાર્ટી' છે.
ટેક્સાસમાં તબાહી મચાવનારા આ વિનાશક પૂરમાં 51 લોકોનાં મોત થયા છે, જેમાં 15 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો ગુમ છે.
ટેક્સાસના સેન્ટ્રલ ભાગમાં ભારે વરસાદના પગલે ગ્વાડાલૂપ નદીમાં પૂર આવ્યું છે. પૂરમાં 13 લોકોના મોત થયા અને એક સમર કેમ્પમાંથી 20થી વધુ બાળકો ગુમ થયા છે.
આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવે છે, આ ધરપકડ PNB કૌભાંડના ન્યાયની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
મોદી દ્વિપક્ષીય મુલાકાત માટે આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથ દેશોના સંબંધો મજબૂત બનાવવા ચર્ચા કરાશે
પાકિસ્તાનો એક વ્યક્તિ જેને પોતે પોતાના ઘરમાં સિંહ પાળ્યો છે