રશિયામાં 50 મુસાફરોને લઈ જતું વિમાન એકાએક ગુમ

પ્લેન ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી રડાર સ્ક્રીન પરથી અચાનક અદૃશ્ય થયું
રશિયામાં 50 મુસાફરોને લઈ જતું વિમાન એકાએક ગુમ

રશિયાનું વિમાન હવામાં જ થયુ ગાયબ