• આંતરરાષ્ટ્રીય

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી, કિવ પર 540 ડ્રોન અને 11 મિસાઇલો છોડી

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી, કિવ પર 540 ડ્રોન અને 11 મિસાઇલો છોડી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિન આક્રમક બન્યા છે. રશિયાએ રાતોરાત યુક્રેનની રાજધાની પર હવાઈ હુમલા કરીને ભારે વિનાશ કર્યો.

2 મિનિટ વાંચો
ત્રિનિદાદ એન્ડ ટોબેગો: PM મોદીએ રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયુનું પાણી PM કમલાને આપ્યું ભેટ

ત્રિનિદાદ એન્ડ ટોબેગો: PM મોદીએ રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયુનું પાણી PM કમલાને આપ્યું ભેટ

પ્રધાનમંત્રી મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાનને રામમંદિરની પ્રતિકૃતિ અને પવિત્ર જળની ભેટ આપ્યું.

2 મિનિટ વાંચો
USનો ઇરાનને ઝટકો, એક અબજ ડોલરના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા

USનો ઇરાનને ઝટકો, એક અબજ ડોલરના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા

ઈરાન તેલ ઉદ્યોગ પર પ્રતિબંધો: અમેરિકાએ ઈરાનના તેલ વેપાર પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. આ વખતે અમેરિકાએ ઈરાનના આવક સ્ત્રોતને નિશાન બનાવ્યો છે.

2 મિનિટ વાંચો
ઇન્ડોનેશિયામાં બાલી નજીક હોડી પલટી, ચાર લોકોના મોત, 38 લોકો ગુમ

ઇન્ડોનેશિયામાં બાલી નજીક હોડી પલટી, ચાર લોકોના મોત, 38 લોકો ગુમ

ઇન્ડોનેશિયાના રિસોર્ટ ટાપુ બાલી નજીક એક હોડી ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હતા અને 38 અન્ય લોકો ગુમ થયા હતા.

1 મિનિટ વાંચો
માલીમાં આતંકીઓનો સિમેન્ટ પ્લાન્ટ પર હુમલો, 3 ભારતીય કામદારોનું અપહરણ 

માલીમાં આતંકીઓનો સિમેન્ટ પ્લાન્ટ પર હુમલો, 3 ભારતીય કામદારોનું અપહરણ 

માલીમાં આતંકવાદીઓએ 3 ભરતીયોના અપહરણ કર્યા, ભારતે આ ઘટનાની નિંદા કરી સલામતીની વાત કરી છે.

2 મિનિટ વાંચો
PM મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન, બંને દેશો વચ્ચે 4 કરાર થયા

PM મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન, બંને દેશો વચ્ચે 4 કરાર થયા

PM મોદીને ઘાનાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા, બંને દેશોએ 4 મહત્વ પૂર્ણ કરારો કર્યા

2 મિનિટ વાંચો
Japan: બોઇંગ 737નું વિમાન દુર્ઘટનાથી બચ્યું,  26,000 ફૂટથી નીચે પડ્યું

Japan: બોઇંગ 737નું વિમાન દુર્ઘટનાથી બચ્યું, 26,000 ફૂટથી નીચે પડ્યું

કઓફની થોડી જ ક્ષણોમાં તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે વિમાન અચાનક 26,000 ફૂટની ઊંચાઈએથી નીચે આવવા લાગ્યું.

2 મિનિટ વાંચો
શેખ હસીનાને કોર્ટની અવમાનના માટે 6 મહિનાની જેલની સજા  

શેખ હસીનાને કોર્ટની અવમાનના માટે 6 મહિનાની જેલની સજા  

શેખ હસીના પર બળવા પછી ગુનાના આરોપોમાં બેન્ચે કોર્ટની અવમાનના બદલ 6 મહિનાની જેલની સજા ફટકારી

1 મિનિટ વાંચો
જાપાન એરલાઇન્સનું બોઇંગ વિમાન 10 મિનિટમાં 26000 ફૂટ નીચે પડ્યું પછી થયુ એવું કે.......

જાપાન એરલાઇન્સનું બોઇંગ વિમાન 10 મિનિટમાં 26000 ફૂટ નીચે પડ્યું પછી થયુ એવું કે.......

જાપાનના ટોક્યો જઈ રહેલા બોઇંગ 737 વિમાનમાં ચીનથી ઉડાન ભર્યા પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. વિમાન 26,000 ફૂટની ઊંચાઈથી નીચે પડવા લાગ્યું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો.

2 મિનિટ વાંચો
ફોન કોલના કારણે ખુરશી છીનવાઇ, થાઈલેન્ડના PMની લીક થયેલી વાતચીતમાં એવું શું ખાસ હતું?

ફોન કોલના કારણે ખુરશી છીનવાઇ, થાઈલેન્ડના PMની લીક થયેલી વાતચીતમાં એવું શું ખાસ હતું?

થાઇલેન્ડમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી. વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ પોતાનું પદ ગુમાવ્યું છે. એક ફોન કોલને કારણે તેમને સત્તા છોડવી પડી હતી. શિનાવાત્રાએ કંબોડિયાના સેનેટ પ્રમુખ હુન સેન સાથે વાતચીત કરી હતી. બાદમાં આ વાતચીત લીક થઈ ગઈ હતી.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom