શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ ધરતી પર પરત ફરશે
ડ્રેગન ગેસ અવકાશયાન 22 કલાકની મુસાફરી માટે ભ્રમણકક્ષાની પ્રયોગશાળાથી અલગ થયું છે
ડ્રેગન ગેસ અવકાશયાન 22 કલાકની મુસાફરી માટે ભ્રમણકક્ષાની પ્રયોગશાળાથી અલગ થયું છે
યમનમાં ફાંસીની રાહ જોતી કેરળની નર્સ નિમિષા પ્રિયાને બચાવવા કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ભારત સરકારની શક્તિ મર્યાદિત છે
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)માંથી 15 જુલાઈએ વાપસી કરતા ભારતીય અંતરિક્ષ યાત્રિક શુભાંશુ માટે પરિવારજનોએ ભગવાન શિવને પૂજા કરી
લંડનમાં ટેક ઓફ બાદ વિમાનમાં ભીષણ આગ લાગી, પરંતુ પાઈલટની સૂઝબૂઝથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
આ બિલમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, યુરેનિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદનારા દેશો પર દંડ લાદવાનો પ્રસ્તાવ છે.
ટેક્સાસમાં ભારે પૂરને કારણે અત્યાર સુધીમાં 120 લોકોના મોત નીપજ્યા.
ટ્રમ્પે કેનેડાની ફેન્ટેનિલ સપ્લાયને કારણે 1 ઓગસ્ટથી તમામ આયાત પર 35% શુલ્ક લાગુ કરવાની ઘોષણા કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 દેશો પર ટેરિફની જાહેરાત કરી. આ પછી, તેમણે બ્રિક્સના મહત્વપૂર્ણ ભાગીદાર અને સ્થાપક દેશ બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લાદ્યો.
PM મોદીએ રિયોમાં BRICS શિખર સંમેલનમાં “માનવતા સર્વોપરી” દૃષ્ટિકોણ રજૂ કર્યો. આગામી BRICS અધ્યક્ષ તરીકે ભારત પર્યાવરણ, આરોગ્ય અને વૈશ્વિક દક્ષિણ મુદ્દાઓને અગત્ય આપશે.
રિયો ડી જેનેરિયોમાં BRICS 2025 સમિટ દરમિયાન 10 દેશોએ અમેરિકાની એકતરફી આર્થિક નીતિઓ સામે મક્કમ વલણ અપનાવ્યું. ટ્રમ્પે BRICS સમર્થન કરનાર દેશો માટે 10% નવી શુલ્ક ધમકી આપી છે.