બોલો, રાજ્યમાં પ્રોહિબીશન છે તો 3264 બુટલેગરો ક્યાંથી પેદા થયા ?
શું ગુજરાત પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરતી નથી એટલે છેક ગૃહ રાજ્યમંત્રી સુધી જવું પડે ?
શું ગુજરાત પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરતી નથી એટલે છેક ગૃહ રાજ્યમંત્રી સુધી જવું પડે ?
ગરીબોને રોજગાર આપતી મનરેગા યોજના લાંચ અને ઘોટાળાનો અડ્ડો બની ગઈ છે. મૃત લોકોના નામે કામ ચાલી રહ્યું છે, જ્યારે સાચા મજૂરોને પૂરું વેતન પણ મળતું નથી...
RTI કાયદાનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવવાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. મહિધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે...
સુનિતા વિલિયમ્સના ઝુલાસણ ગામમાં ખુશીનો માહોલ
GJ-27-DM-9988 નંબરની આ ગાડીએ શહેરી વિસ્તારમાં અયોગ્ય રીતે વાહન ચલાવી આતંક મચાવ્યો હતો...
પ્રમુખપદ માટે સી.કે. પટેલના ઉમેદવારી ફોર્મમાં મૃતકોની સહી વાળું ફોર્મ સબમિટ કરાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે...
ગુજરાત ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી દરમિયાન શહેરમાં મોટા પાયે ગેરકાયદેસર સોનાની હેરફેરનો પર્દાફાશ થયો...
સુરત શહેર ભારતમાં ગુનેગારો માટે શ્રેષ્ઠ શહેર બની રહ્યું છે.