દુષ્કર્મ કેસમાં ભાજપના ફરાર ધારાસભ્ય સામે વધુ એક આક્ષેપ, જાણો સમગ્ર મામલો...
ફરાર ધારાસભ્યને પીડિતાએ ફાર્મ હાઉસમાંથી શોધી કાઢ્યો બાદમાં પીડિતા પર હુમલો કરી ફરાર થયો આક્ષેપ...
ફરાર ધારાસભ્યને પીડિતાએ ફાર્મ હાઉસમાંથી શોધી કાઢ્યો બાદમાં પીડિતા પર હુમલો કરી ફરાર થયો આક્ષેપ...
જામનગર પોલીસ પર કાજલ હિંદુસ્તાનીએ આરોપ લગાવતા ખળભળાટ
IPS રવિન્દ્ર પટેલ, જે પાટણના SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેમના વિરુદ્ધ વ્યાપારીને માર મારવાનો અને મહિલાને હિંસા પહોંચાડવાનો કેસ પણ નોંધાયો હતો...
રવીન્દ્ર પટેલને ત્યાં દરોડામાં કેન્દ્રીય એજન્સીઓને એવું તો શું મળ્યું ?
સુરતની પંજાબ એન્ડ સિંધ બેંકમાં 2000-2002 દરમિયાન થયેલી રૂ. 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં CBI ની તપાસ બાદ આરોપીઓને દોષિત ઠેરવાયા...
ભુજ અને નખત્રાણામાં અચાનક વરસાદી ઝાપટાં પડતા હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ. બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો...
ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન પહેલાં 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દિલ્હીમાં બેઠક
કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો માટે 50 ટકા જગ્યા અનામત રાખવા સાંસદની માંગ
અધ્યક્ષે 2 ધારાસભ્યને કેમ આપી ચેતવણી ?
આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમાધાન નહીં આવે તો હડતાલ વધુ ઉગ્ર બનાવવામાં આવશે