મનરેગા કૌભાંડ, ગરીબોની આશા કે ભ્રષ્ટાચારનું કેન્દ્ર? જુઓ Video

ગરીબોને રોજગાર આપતી મનરેગા યોજના લાંચ અને ઘોટાળાનો અડ્ડો બની ગઈ છે. મૃત લોકોના નામે કામ ચાલી રહ્યું છે, જ્યારે સાચા મજૂરોને પૂરું વેતન પણ મળતું નથી...
મનરેગા કૌભાંડ, ગરીબોની આશા કે ભ્રષ્ટાચારનું કેન્દ્ર? જુઓ Video

મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે શક્તિસિંહ ગોહિલે સરકારને લીધી આડેહાથ