વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં શંકાસ્પદ ગેરરીતિ!, મૃત વ્યક્તિઓના નામે ચૂંટણી ફોર્મ? 

પ્રમુખપદ માટે સી.કે. પટેલના ઉમેદવારી ફોર્મમાં મૃતકોની સહી વાળું ફોર્મ સબમિટ કરાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે...
વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં શંકાસ્પદ ગેરરીતિ!, મૃત વ્યક્તિઓના નામે ચૂંટણી ફોર્મ? 

ફેરફાર કે છેતરપિંડી? મૃત્યુ પામેલા લોકોની સહીથી ભરાયું ફોર્મ...