દક્ષિણ ગુજરાતમાં ચક્રવાતનો ખતરો: ભારે વરસાદ અને ગાજવીજનું એલર્ટ
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાતનું રૂપ ધારણ કરી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નજીકથી પસાર થવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાતનું રૂપ ધારણ કરી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નજીકથી પસાર થવાની શક્યતા છે.
સુરતમાં હજુ શીક્ષિકાની વિદ્યાર્થીનીને લઈ ભાગી જવાની ઘટના ભુલાઈ નથી ત્યાં વધુ એક યુવતી સગીર યુવાનને લઈને ભાગી જવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં વધી રહેલી તીવ્ર ગરમીના કારણે રોગચાળો વકર્યો છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં 2100થી વધુ દર્દીઓ નોંધાયા છે.
વાવાઝોડું ખુદ તો ફંટાઈ ગયું છે, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી અને ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ અને કચ્છમાં એસપીજીએ સંભાળ્યો સુરક્ષા મોરચો
મહેસાણા વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે બાંધકામ સમયે દીવાલ ધરાશાયી થતા 6 મજૂરો દટાયા હતા, જેમાં 3ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ
મોસ્કો એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે કનિમોઝી સહિત ભારતીય સાંસદોનું વિમાન 2 કલાક સુધી હવામાં જ ચક્કર મારતું રહ્યું.
કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ
આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઝડપથી પવન ફુંકાવાની આગાહી છે.